સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 26 October 2016

* Happy New Year * & * Happy Diwali *

Products :- Quick Heal Antivirous, Tally, GST, Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Thursday 20 October 2016

તિરૂપતીના 35 ટન વિદેશી સિક્કા રિર્ઝવબેંક ભારતીય ચલણમાં તબદીલ કરશે

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

તિરૂપતીના 35 ટન વિદેશી સિક્કા રિર્ઝવબેંક ભારતીય ચલણમાં તબદીલ કરશે

- મંદિરમાં સિંગાપુર અને અમેરિકન ચલણના સિક્કાઓ સોથી વધુ દાનમાં મળ્યા

તિરૂપતી, તા. 21 ઓક્ટોબર 2016, શુક્રવાર

તિરૂમાલમાં આવેલ ભગવાન વૈંકેટેશ્વર મંદિરમાં દાન કરવામાં આવેલ જુદા જુદા દેશના 35 ટન સિક્કાઓને ભારતીય ચલણમાં તબદીલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ્ (ટીટીડી)ના કાર્યકારી અધિકારી ડી. સંબાશિવ રાવે જણાવ્યુ હતુ કે વિભિન્ન ભાગમાંથી આવતા દર્શનાર્થિઓ દ્વારા પહાડીઓ ઉપર મૂકવામાં આવેલ દાનપેટીઓમાં સિક્કાઓ નાંખવામાં આવે છે જેમાં અલગ અલગ દેશના કોઈન પણ શ્રધ્ધાળુઓ દ્વારા નાંખવામાં આવે છે.

મંદિરમાં જ્યારે દાનમાં આવેલી રાશીની ગણતરી કરવામાં આવી રહી હતી ત્યારે વિદેશી સિક્કાઓ વિશેની માહિતી રીર્ઝવ બેંક ઓફ ઈન્ડિયાને કરવામાં આવી હતી અને બેંકે પણ આ સિક્કાઓના બદલામાં ભારતીય ચલણ ચૂકવવામાં આવશે.

વિદેશી ચલણના સિક્કાઓમાં મોટે ભાગે મલેશિયા, સિંગાપુર અને અમેરિકન ચલણના સિક્કાઓનું સૌથી વધુ દાન તિરૂપતી મંદિરને મળ્યુ છે. 

Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/tirupati-balaji-temple-will-turn-35-tons-of-foreign-coins-in-rupees
Source :- http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in/ ,
http://www.akilanews.com/